પીટીસી કોલેજોમાં પ્રવેશના ફોર્મ ભરવા વિદ્યાર્થીઓએ કરવો પડતો રઝળપાટ
ડિજીટલ યુગમાં કોલેજે-કોલેજે ફરીને ફોર્મ ભરવાની વિચિત્ર વ્યવસ્થા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ફોર્મ ભરવા માટે દરેક કોલેજોમાં ભટકવું પડે છે પીટીસીની ખાનગી કોલેજોમાં પ્રવેશમાં પણ પારદર્શકતા જળવાતી નથી અમદાવાદઃ ગુજરાત સરકારે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ તેમજ ઈજનેરી સહિત તમામ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પીટીસીમાં ઓફલાઈન કાર્યવાહીથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રવેશ […]