1. Home
  2. Tag "Public debt"

નાણાંકીય વ્યવસ્થાપનમાં 21 મોટા રાજ્યોની સરખામણીમાં જાહેર દેવામાં ઘટાડા મામલે ગુજરાત પ્રથમ ક્રમે

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે એ ફરી એક વખત સાબિત થઈ ગયું છે. નેશનલ કાઉન્સિલ ઑફ અપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)નો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે, રાજ્યએ નાણાંકીય વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન (GSDP) સામે માત્ર 18.2%ના જાહેર દેવા સાથે ગુજરાત […]

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસર, રાજ્યનું જાહેર દેવું ઘટીને 15.34 ટકા થયુ

ગાંધીનગરઃ રાજ્યવિત્તીય ખાદ્યને નિયંત્રિત કરવામાં ગુજરાત સફળ બન્યું છે. રાજ્યમાં વર્ષ 2000-01 માં જાહેર દેવું GSDPના 23.86 ટકા હતુ. જે ઉત્તરોત્તર ઘટીને વર્ષ 2023-24ના સુધારેલા અંદાજ મુજબ 15.34 ટકા થયું છે. નાણાકીય વ્યવસ્થાપનમાં છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત દેશનું રોલ મોડલ તેમજ આર્થિક એન્જિન રહ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને […]

ભારતીય અર્થતંત્રમાં મજબૂત રિકવરી વચ્ચે પણ ભારત સરકારનું જાહેર દેવું વધીને 125.71 લાખ કરોડ

નવી દિલ્હી: કોવિડ મહામારીનો પ્રકોપ હળવો થતા દેશમાં આર્થિક ગતિવિધિઓ ફરી ધમધમતા ભારતીય અર્થતંત્રમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે. સરકારની આવકમાં પણ વૃદ્વિ જોવા મળી છે. જો કે સરકારી તિજોરી ભરાવવા છતાં સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન ભારત સરકારના દેવામાં વધારો જોવા મળી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2021-22ના સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન સરકારની કુલ જવાબદારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code