વડોદરામાં રખડતા ઢોર અને જાહેરમાં ગંદકી કરનારા પશુપાલકો સામે દંડાત્મક કાર્યવાહી
વડોદરા, 12 એપ્રિલ 2026: Punitive action against stray cattle and public littering શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર ઢોરને છૂટા મુકી દઈને અને ગંદકી ફેલાવનારા ઢોર માલિકો સામે મ્યુનિ.એ કડક દંડાત્મક કાર્યવાહી કરી છે. મ્યુનિ.કોર્પોરેશનના દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા ONE DAY ONE ROAD PROGRAM અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વોર્ડ […]


