1. Home
  2. Tag "public health"

AMC ફૂડ વિભાગ દ્વારા બિનઆરોગ્યપ્રદ 1126 કિલોગ્રામ તેમજ 1318 લીટર જથ્થો નાશ કરાયો

જાન્યુઆરીમાં કુલ 570 ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવાયા-1485 એકમોમાં તપાસ, અનેક એકમો સીલ અમદાવાદ, 02 ફેબ્રુઆરી 2026 – AMC Food Department અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના નાગરિકોના જાહેર આરોગ્યના હિતમાં ફૂડ  સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જાન્યુઆરી 2026 દરમિયાન શહેરના વિવિધ ઝોન અને વોર્ડ વિસ્તારમાં […]

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારી હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરાશેઃ આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહી કરી છે. જેમાં રાજ્ય સરકારની લોકહિતકારી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા” અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ગુણવત્તાસભર નિ:શુલ્ક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ સતત સજાગ હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું… સાથે ભવિષ્યમાં પણ જો […]

જગમાં ભરેલા પાણીને ઠંડુ રાખવા માટે લિક્વિડ નાઈટ્રોજનના ઉપયોગથી લોકોના આરોગ્ય સામે ખતરો

અમદાવાદઃ ઉનાળાની અસહ્ય ગરમીમાં મોટાભાગના લોકો ઠંડુ પાણી પીતા હોય છે. જેમાં લગ્ન સમારોહ, કે કોઈ કાર્યક્રમમાં  ઠંડા પાણી ભરેલા જગ લાવવામાં આવતા હોય છે. એટલું જ નહીં ઘણીબધી ઓફિસો દ્વારા પણ ઠંડા પાણીના જગ મંગાવવામાં આવતા હોય છે. આકરી ગરમીને કારણે  ઠંડા પાણીના જગ અને બોટલોની ડિમાન્ડમાં પણ વધારો થાય છે. ઓફિસો, દુકાનો અને જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code