1. Home
  2. Tag "public places"

બસ-રેલ્વે સ્ટેશનો અને હોસ્પિટલ સહિતના જાહેર સ્થળો પરથી 8 અઠવાડિયામાં રખડતા કૂતરા દૂર કરાશે

નવી દિલ્હી: દેશભરના ઘણા રાજ્યોમાં રસ્તાઓ અને હાઇવે પર મુક્તપણે ફરતા રખડતા ઢોર અંગે સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે સરકારને કડક સૂચનાઓ આપી છે કે હાઇવે અને રસ્તાઓ પરથી રખડતા ઢોરને તાત્કાલિક દૂર કરવામાં આવે. હકીકતમાં, રખડતા કૂતરાઓ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ, રમતગમત સંકુલ અને […]

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ કુલ 253,884 જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના રોજ શરૂ કરાયેલા, “સ્વચ્છતા હી સેવા અભિયાન” દેશભરમાં એક મુખ્ય જનભાગીદારી ચળવળ બની ગયું છે. વિવિધ રાજ્યો અને શહેરોમાં મોટા પાયે સ્વચ્છતા પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં સ્વૈચ્છિક શ્રમ દાન, જાહેર જગ્યા સફાઈ, કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતા-લક્ષિત એકમોનું પરિવર્તન શામેલ છે. આ અભિયાન સ્થાનિક પરિવર્તન પ્રાપ્ત કરવા માટે સ્વચ્છતા-લક્ષિત […]

પહેલગામમાં ગોળીબાર કરનારા આતંકવાદીઓના ફોટા જાહેર સ્થળોએ લગાવી ઈનામ જાહેરાત કરી

પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો હજુ પણ ફરાર છે અને સુરક્ષા એજન્સીઓ તેમને પકડવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. ગયા મહિને, એજન્સીઓએ 22 એપ્રિલના રોજ થયેલા આ આતંકવાદી હુમલાના ગુનેગારોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા અને તેમના વિરુદ્ધ 20 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું, પરંતુ તેઓ અત્યાર સુધી પકડાયા નથી. આવી સ્થિતિમાં, આ વોન્ટેડ […]

જાહેર સ્થળો ઉપર સ્થાપિત ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરવાનું ટાળો, સાયબર ગુનાનો બની શકો છો ભોગ

જો તમે પણ એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અથવા અન્ય કોઈ સાર્વજનિક સ્થળો પર સ્થાપિત ચાર્જિંગ પોઈન્ટ પર તમારો ફોન અથવા લેપટોપ ચાર્જ કરો છો, તો તમારે સાવધ રહેવું જોઈએ. FBIએ લોકોને સાર્વજનિક ફોન ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી છે. એફબીઆઈએ એક પોસ્ટમાં કહ્યું છે કે મોલ્સ અને એરપોર્ટ જેવા સાર્વજનિક સ્થળોએ મળેલા યુએસબી ચાર્જિંગ […]

ગુજરાતમાં આજથી મહાનગરોમાં જાહેર સ્થળોએ CCTV ફરજિયાત, કૂટેજ મહિનો સાચવવા પડશે

ગાંધીનગરઃ રાજ્યના અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા પડશે. લોકોની સુરક્ષા અને સલામતીમાં સામેલ થાય તેવા હેતુથી જનભાગીદારીથી સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાડવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022નો સોમવાર 1 ઓગસ્ટ-2022થી અમલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ અિધનિયમ અનુસાર એકજ સમયે 1 હજાર […]

ગુજરાતઃ ગણેશ મહોત્સવમાં સાર્વજનિક સ્થળો ઉપર વિધ્યનહર્તાની સ્થાપના થઈ શકશે

કોવિડ-19ને કારણે બે વર્ષથી નથી થઈ ઉજવણી રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય મૂર્તિની ઉંચાઈના નિયંત્રણો દૂર કરાયાં અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે બે વર્ષથી મોટાભાગના તહેવાર અને મહોત્સવ યોજવામાં આવ્યાં ન હતા. જો કે, ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા વિવિધ તહેવારો અને મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગણેશ મહોત્સવને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલની […]

અમદાવાદમાં બાગ-બગીચા,અને AMTS, BRTS બસમાં રસી ન લીધી હોય તેને સ્થળ પર વેક્સિન

અમદાવાદ:  શહેરમાં વેક્સિનેશન અભિયાન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. હવે શહેરના જાહેર સ્થળોએ પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને જે લોકોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને સ્થળ પર જ વેક્સિન આપવામાં આવી રહી છે. શહેરમાં બાદ-બગીચાઓ અને જાહેર પરિવહનની બસ સેવામાં નો વેક્સિન નો એન્ટ્રી અભિયાનનો પ્રારંભ કરાયો  છે. અમદાવાદ મહાનગર પાલિકાએ એએમટીએસ, […]

મહારાષ્ટ્રમાં BMCએ જાહેર સ્થળો પર થૂંકનારા 19000 લોકોને ઝડપ્યા અને દંડ કર્યો

મુંબઈમાં બીએમસીની કડક નજર જાહેરમાં થુંકનારા પર કરે છે કાર્યવાહી 19000 લોકોને જાહેરમાં થૂંકતા પકડી કર્યો દંડ મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં બીએમસી દ્વારા એ લોકો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે જે લોકો જાહેરમાં રસ્તા પર થુંકે છે. તો વાત એવી છે કે બીએમસી દ્વારા શુક્રવારે કહેવામાં આવ્યું કે તે લોકોએ શહેરમાં છેલ્લા 9 મહિનામાં, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code