ટોલ પ્લાઝા પર પસાર થતા વાહનોના પીયુસી, વીમો, ફિટનેસ ન હોય તો ઇ-ચલણ ઇસ્યુ કરાશે
માર્ગ સલામતી- સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે “e-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરાશે વાહન ચાલકો-માલિકોને જરૂરી ડોક્યુમેન્ટ્સ 7 દિનમાં અપડેટ કરાવી લેવા સુચના નેશનલ અને સ્ટેટ હાઇવે પરના તમામ ટોલ પ્લાઝા પર નિયમ લાગુ કરાશે ગાંધીનગરઃ આગામી સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા તેમજ માર્ગ સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત […]