જીસીસીઆઈમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જી પૉલિસી વિષય પર સેમિનાર યોજાયો
અમદાવાદ, 27 જાન્યુઆરી, 2026- Gujarat’s Renewable Energy Policy ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગુજરાત ફેડરેશન ઑફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી “Understanding Gujarat’s Renewable Energy Policies 2025: Renewables, Pumped Storage and Green Hydrogen” વિષય પર એક માહિતગાર સેમિનાર યોજાયો હતો. આ આયોજન શનિવારે જીસીસીઆઈના કે.એલ. હૉલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ઉદ્યોગ આગેવાનો, MSME […]


