સંરક્ષણ સચિવની બે દિવસીય યુકે મુલાકાત પૂર્ણ; 24મી ભારત-યુકે સંરક્ષણ સલાહકાર જૂથ બેઠકની સહ-અધ્યક્ષતા કરી
નવી દિલ્હીઃ સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે 16-17 એપ્રિલ, 2025 દરમિયાન લંડનની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી, જેમાં તેમણે યુનાઇટેડ કિંગડમ સાથે વાર્ષિક દ્વિપક્ષીય સંરક્ષણ સંવાદ માટે ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. આ મુલાકાત દરમિયાન, તેમણે સંરક્ષણ માટેના કાયમી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ શ્રી ડેવિડ વિલિયમ્સ સાથે 24મી ભારત-યુકે સંરક્ષણ સલાહકાર જૂથની બેઠકની સહ-અધ્યક્ષતા […]