1. Home
  2. Tag "PURCHASE"

2024 માં, 76% સેકન્ડ હેન્ડ કાર ખરીદનારાઓ પ્રથમ વખત કાર ખરીદી રહ્યા હતા, 60% મહિલાઓએ ઓટોમેટિક હેચબેક પસંદ કરી હતી

વપરાયેલી (સેકન્ડ હેન્ડ અથવા પૂર્વ-માલિકીની) કાર માટેના ઉત્સાહને પ્રતિબિંબિત કરતા, એક અહેવાલ સૂચવે છે કે 76 ટકા ગ્રાહકો 2024 માં પ્રથમ વખત કાર ખરીદનારા હતા. યુઝ્ડ કાર પ્લેટફોર્મ સ્પિનીના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વેચાણમાં 3 ટકાની વૃદ્ધિ 73 ટકા જોવા મળી છે. મહિલા ખરીદદારો હવે તેના પ્લેટફોર્મ પરના કુલ […]

નેવી માટે 26 રાફેલ-એમ જેટ ખરીદવા પર ટૂંક સમયમાં સમજૂતી થશેઃ નેવી ચીફ

નવી દિલ્હીઃ ભારત ટૂંક સમયમાં નૌકાદળ માટે 26 વિશેષ રીતે તૈયાર કરાયેલા રાફેલ જેટ અને ત્રણ વધારાની સ્કોર્પિન સબમરીનની પ્રસ્તાવિત ખરીદી માટેના કરારને અંતિમ સ્વરૂપ આપવા જઈ રહ્યું છે. તેમ નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ જણાવ્યું હતું. નૌકાદળ દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતા એડમિરલ ત્રિપાઠીએ એમ પણ કહ્યું હતું કે બે SSN (પરમાણુ […]

ધનતેરસ નિમિત્તે લોકોએ સોના-ચાંદી સહિત 60 હજાર કરોડની કરી ખરીદી

નવી દિલ્હીઃ દેશમાં દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ ચુક્યો છે દરમિયાન ધનતેરસના દિવસે દેશવાસીઓએ દિલ ખોલીને સોનુ-ચાંદી અને વાહનોની ખરીદી કરી હતી. કન્ફેડરેશન ઓલ ઈન્ડિયા ટ્રડર્સ (કૈટ) અનુસાર, આ વર્ષે ધનતેરસે લગભગ 60 હજાર કરોડનો વેપાર થયાનો અંદાજ છે. ગયા વર્ષે લગભગ 50 હજાર કરોડનો વેપાર થયો હતો. જેની સરખામણીએ ચાલુ વર્ષે 20 ટકાનો વધારો થયો […]

રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરનાર ભારત સૌથી મોટો દેશ

ક્રુડ ઓઈલની આયાત મામલે ચીનને ભારતે પાછળ પાડ્યું પશ્ચિમિ દેશોના પ્રતિબંધ વચ્ચે ભારતે ખરીદી વધારે નવી દિલ્હીઃ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાતમાં ભારતે જુલાઈ મહિનામાં ચીનને પાછળ છોડી દીધું હતું. RT.com એ પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. મોસ્કો દ્વારા આપવામાં આવેલી છૂટને કારણે નવી દિલ્હી તેની ક્રૂડ ઓઈલની ખરીદી વધારી રહી છે કારણ […]

લઘુતમ ટેકાના ભાવથી સરકાર તા. 1લી નવે.થી ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી કરશે

અમદાવાદઃ ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2023-24માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. જેમાં ડાંગર (કોમન)‌ 2183 (પ્રતિ ક્વિ), ડાંગર (ગ્રેડ – એ) 2203 (પ્રતિ ક્વિ), મકાઇ 2090 (પ્રતિ ક્વિ), બાજરી 2500 […]

આગામી ખરીફ પાક 2023-24માં 521.27 લાખ મેટ્રિક ટન ચોખાની ખરીદીનો અંદાજ

નવી દિલ્હીઃ આગામી ખરીફ માર્કેટિંગ સિઝન (KMS) 2023-24માં ખરીફ પાકની ખરીદી અંગે ચર્ચા કરવા માટે તાજેતરમાં રાજ્યના ખાદ્ય સચિવો અને ભારતીય ખાદ્ય નિગમ (FCI) ની બેઠક મળી હતી. આગામી ખરીફ માર્કેટિંગ સિઝન (KMS) 2023-24 દરમિયાન ચોખાની ખરીદીનો અંદાજ 521.27 લાખ MT છે, જે અગાઉના વર્ષના 518 લાખ MTના અંદાજની સરખામણીએ છે, જ્યારે છેલ્લી ખરીફ માર્કેટિંગ […]

ટેકાના ભાવથી ઉનાળુ બાજરી સહિતના પાકની ખરીદીની સમયમર્યાદા વધુ એક મહિના લંબાવાઈ

અમદાવાદઃ ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન 2023-24માં ગુજરાત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી કરવામાં આવી રહી છે. આ જણસીની ખરીદી માટેનો સમયગાળો અગાઉ તા. 15મી જૂન સુધી નિયત કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યમાં વાવાઝોડાની વર્તમાન સ્થિતિને […]

ઈ-સ્કુટરની ખરીદી કરતા પહેલા જાણો મહત્વની કેટલીક બાબતો

વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. ઘણી મોટી કંપનીઓ હવે માત્ર ઈલેક્ટ્રિક વાહનો પર જ ફોકસ કરી રહી છે. ભારતમાં ઈલેક્ટ્રિક કાર કરતાં ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ વધુ વધ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, નવી કંપનીઓ સહિત ઘણી મોટી અને લોકપ્રિય કંપનીઓએ તેમના નવા સ્કૂટર લોન્ચ કર્યા છે. તમે પણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા […]

ભારત પાસેથી રશિયા કાર, ઓટોમોબાઈલ પાર્ટસ તથા કૃષિ ઉત્પાનની ખરીદી કરશે

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે માલસામાનની સપ્લાયમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં રશિયા ભારત પાસેથી કેટલીક વસ્તુઓની સપ્લાયની માંગ કરી રહ્યું છે. રશિયાએ ભારત પાસેથી કાર અને અન્ય ઓટોમોબાઈલ સામાન તથા ખોરાક માટે કૃષિ ઉત્પાદનોની માંગણી કરી છે, બીજી તરફ નિકાસકારોએ ભારતીય ચલણમાં વેપાર કરવા અને ખર્ચ ઘટાડવાની માંગ કરી છે. રશિયા […]

રાજ્ય સરકાર ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરુ કરશે

અમદાવાદઃ ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આગામી તા. 10મી માર્ચથી તુવેર, ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે માટે મોટી સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી છે. બીજી તરફ સરકારે પણ ખરીદી માટે કેન્દ્રો નક્કી કર્યાં છે. કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રી  રાઘવજીભાઈ પટેલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code