1. Home
  2. Tag "putin"

પુતિનની Satan-2 મિસાઈલનું સફળ પરીક્ષણ: માત્ર છ જ મિનિટમાં બ્રિટનને ખલાસ કરી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ નવી હાઈપરસોનિક ન્યુક્લિયર મિસાઈલ શેતાન-2નું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ માત્ર છ મિનિટમાં 1,600 માઈલ દૂર બ્રિટનને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. એપ્રિલમાં આ મિસાઈલના પ્રથમ પરીક્ષણ પછી પુતિને કહ્યું હતું કે તે વિશ્વની કોઈપણ સંરક્ષણ પ્રણાલીમાં ટ્રેસ થયા  વિના તબાહી મચાવી શકે […]

મોરબી દૂર્ઘટના અંગે રશિયાના રાષ્ટ્રપતિ યુતિને દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુજરાતના મોરબી શહેરમાં પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 100થી વધારે લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશમાં પુતિને કહ્યું, “માનનીય રાષ્ટ્રપતિ, માનનીય વડા પ્રધાન, કૃપા કરીને ગુજરાત રાજ્યમાં થયેલા દુ:ખદ પુલ અકસ્માત પર […]

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધઃ અત્યાર સુધીમાં 130 બાળકો સહિત 1600થી વધારે લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાની સૈન્ય કાર્યવાહીને 40 દિવસથી વધારે દિવસ થઈ ગયા છે. યુક્રેનની રાજધાની કિવ અને ખારકીવ સહિતના શહેરોમાં રશિયન સેનાએ તબાહી મચાવી છે. મોટાભાગના શહેરો ખંડેરમાં ફેરવાઈ ચુક્યાં છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં 131 બાળકો સહિત 1600થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. રશિયાના હુમલા બાદ યુક્રેનની સ્થિતિ વણસી રહી છે. બંને દેશ વચ્ચે […]

અમેરિકા રશિયાની સરહદો પાસે 12 હજાર જવાનો મોકલશે

નવી દિલ્હી­: યુક્રેન ઉપર રશિયાએ આજે સતત 17માં દિવસે પણ હુમલા ચાલુ રાખ્યાં હતા. બીજી તરફ રશિયન સૈના રાજધાની કિવ ઉપર કબજો જમાવવા સતત આગળ વધી રહ્યું છે. દરમિયાન યુક્રેનના બ્રોવરી જિલ્લામાં બોમ્બમારામાં ખાદ્ય ગોડાઉનમાં આગ લાગી હતી. આમ યુક્રેનમાં ખાદ્યસંકટ ઉભુ કરીને રશિયા હથિયાર હેઠા મુકાવવા માંગતું હોવાનું લાગી રહ્યું છે. રશિયાની કાર્યવાહીને પગલે […]

યુક્રેનના રાજદૂતે રશિયાની તુલના મૂઘલો સાથે કરી – કહ્યું, રાષ્ટ્રપતિ પુતિનના હાથે થઈ રહી છે માસુમોની હત્યા

રશિયાના રાજૂતે પુતિનની તુલના મુધલો સાથે કરી કહ્યું માસુમોની હત્યા કરી રહ્યા છે પુતિન દિલ્હી- રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ કર્યું છે તયારે આ સ્થિતિમાં વિશ્વભરના દેશો રશિયાની નિંદા કરી રહ્યા છે યુક્રેનના ખારકિવમાં રશિયન સેનાના બોમ્બિંગમાં ભારતીય વિદ્યાર્થીએ પણ જીવ ગુમાવ્યો હતો. દુખ વ્યક્ત કરતા યુક્રેને વિશ્વના નેતાઓને વ્લાદિમીર પુતિનને રોકવાનો પ્રયાસ કરવાની અપીલ કરી […]

પુતિનને તાનાશાહ ગણાવીને બ્રિટને રશિયા ઉપર લગાવ્યાં આકરા પ્રતિબંધ

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર હુમલાને લઈને બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસનએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનન તાનાશાહ ગણાવ્યા હતા. એટલું જ હુમલાને અયોગ્ય ગણાવ્યો હતો. બોરિસ જોનસનએ જાહેર કર્યું કે, બ્રિટન પોતાના હવાઈ વિસ્તારનો ઈપયોગ રશિયા એરલાઈન એરોપ્લોટને નહીં કરવા દે. યુક્રેન ઉપર હુમલાના વિરોધમાં બ્રિટનની સંસદમાં રશિયા સામે સૌથી મોટા અને સૌથી ગંભીર પ્રતિબંધોનું પેકેજ રજૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code