અદાણી ટોટાલ ગેસના નાણા વર્ષ-૨૬ના નવ અને ત્રિમાસિક ગાળાના પરિણામો
અમદાવાદ, ૨૨ જાન્યુઆરી ૨૦૨૬: વ્યાપક માળખાગત વિકાસ મારફત ભારતના ઊર્જા લેન્ડસ્કેપમાં વ્યાપક પરિવર્તન લાવવાના તેના ધ્યેય તરફ સતત આગળ વધી રહેલી ભારતની અગ્રણી ઊર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (ATGL)એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના પૂરા થયેલા ત્રિમાસિક અને નવ માસિક સમય દરમિયાનના તેના કામકાજ, માળખાગત અને નાણાકીય પ્રદર્શનની આજે જાહેરાત કરી. “ કંપનીની કાર્યદક્ષ ટીમે […]


