1. Home
  2. Tag "Quad"

ઈન્ટરનેટ યૂઝર્સની ખાનગી માહિતી પર વર્તાતા જોખમને લઈને ક્વાડ દેશોએ સાઈબર સુરક્ષા અભિયાન શરુ કર્યું

ક્વાડ દેશઓનું સાયબર સુરક્ષઆ અભિયાન ઈન્ટરનેટ યૂઝર્સને થશે ફાયદો દિલ્હીઃ- વિશઅવભરમાં સાયબર સુરક્ષા પણ આતંકવાદ પછીનો બીજો મોટો  મુદ્દો છે ત્યારે હવે ક્વાડ દેશો દ્રારા આ મુદ્દા પર ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસના ચતુર્ભુજ સુરક્ષા સંવાદ જૂથે સભ્ય દેશોમાં સાયબર સુરક્ષા સુધારણા માટે સામૂહિક અભિયાનની જાહેરાત કરી છે. યુએસ નેશનલ […]

QUAD બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ પર થઇ ચર્ચા,PM મોદીએ કહ્યું- ડાયલોગ અને ડિપ્લોમેસીના માર્ગે આવવું પડશે

QUAD બેઠકમાં યુક્રેન-રશિયા યુદ્ધ પર ચર્ચા ડાયલોગ અને ડિપ્લોમેસીના માર્ગે આવવું પડશે – પીએમ વાતચીતથી શોધી કાઢો ઉકેલ દિલ્હી:યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો.વર્ચ્યુઅલ મીટિંગમાં યુએસ પ્રમુખ જો બાઈડેન,જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પણ હાજર હતા.બેઠકમાં તમામ દેશોના નેતાઓએ યુક્રેન પર બગડતી સ્થિતિ […]

ભારતના વિદેશ મંત્રી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે:આજે 12મા ‘ફ્રેમવર્ક ડાયલોગ’ની સહ-અધ્યક્ષતા કરશે  

ભારતના વિદેશ મંત્રી જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા યુદ્ધ સ્મારકની લીધી મુલાકાત આજે 12મા ‘ફ્રેમવર્ક ડાયલોગ’ની સહ-અધ્યક્ષતા કરશે દિલ્હી:ભારતના વિદેશ મંત્રી જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.વિદેશ મંત્રી તરીકે જયશંકરની ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ મુલાકાત છે.અહીં તેમણે ક્વાડ મીટિંગમાં ભાગ લેવા સિવાય ઓસ્ટ્રેલિયાના રક્ષામંત્રી પીટર ડટન સાથે મુલાકાત કરી.વિદેશ મંત્રીએ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા યુદ્ધ સ્મારકની પણ મુલાકાત […]

ચીનની બાંગ્લાદેશને વોર્નિંગ: QUAD સાથે સંબંધો ન વિકસાવવા આપી ધમકી

ચીનની બાંગ્લાદેશની ધમકી બાંગ્લાદેશને QUAD સાથે સંબંધો ન વિકસાવવા આપી ચેતવણી ચીન-બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો બગડવાની સંભાવના દિલ્લી: ચીનની વધતી તાકાત અને ન કામની દાદાગીરીને રોકવા માટે QUAD નામનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન એમ ચાર દેશો છે. આ ગ્રુપને વિશ્વના અન્ય દેશો પણ સહયોગ આપવા માગે છે ત્યારે […]

બંગાળની ખાડીમાં ક્વાડ દેશોનો યુદ્વાભ્યાસ, ચીનના કાન ઉંચા થયા

બંગાળની ખાડીમાં ક્વાડ દેશોની ડ્રિલ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન સાથેની ફ્રાંસીસી નૌસેના અભ્યાસમાં ભાગ લઇ રહી છે આ યુદ્વાભ્યાસને 18મી શતાબ્દીના ફ્રાંસીસી નૌસેના અધિકારીના નામ પરથી લા પેરૉસ નામ અપાયું નવી દિલ્હી: ચીન ધુંઆપુંઆ થયું છે. હકીકતમાં, માલાબાર બાદ પ્રથમ વખત ક્વાડ દેશો ફ્રાંસના નેતૃત્વમાં બંગાળની ખાડીમાં યુદ્વાભ્યાસ કરી રહ્યા છે. ભારતીય નૌસેના 5 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code