1. Home
  2. Tag "Qualified"

T20 વર્લ્ડ કપ: શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને સુપર 8માં ક્વોલિફાય કર્યું

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: ICC T20 વર્લ્ડ કપમાં, યજમાન શ્રીલંકાએ પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સુપર 8 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. શ્રીલંકાએ પથુમ નિસાન્કાની અણનમ સદીની મદદથી માત્ર 18 ઓવરમાં 2 વિકેટે 184 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો. નિસાન્કાની ૫૨ બોલમાં સદી ટુર્નામેન્ટની પહેલી સદી હતી. શ્રીલંકા માટે કુસલ મેન્ડિસે પણ ઝડપી […]

એશિયા કપમાં પાકિસ્તાન UAE ને 41 રને હરાવી સુપર 4 માટે ક્વોલિફાય થયું

પાકિસ્તાને એશિયા કપ 2025 ની 10મી મેચમાં UAE ને 41 રનથી હરાવ્યું અને સુપર ફોરમાં પ્રવેશ કર્યો. આ જીતથી હવે 21 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુપ્રતિક્ષિત મુકાબલાની પુષ્ટિ થઈ ગઈ છે. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવ્યા. ફખર ઝમાને અડધી સદી ફટકારી, જ્યારે શાહીન આફ્રિદીએ અંતે […]

વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026 માટે સીધી ક્વોલિફાય થઈ

વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026 માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ છે. રમાયેલી ક્વોલિફાયર મેચમાં બોલિવિયા અને ઉરુગ્વે વચ્ચે ડ્રો થયા બાદ આર્જેન્ટિનાને ટુર્નામેન્ટની ટિકિટ મળી ગઈ છે. હવે લિયોનેલ સ્કેલોનીની ટીમ તેમના આગામી ક્વોલિફાયરમાં બ્રાઝિલનો સામનો કરશે. આ મેચ મંગળવારે બ્યુનોસ એરેસના એસ્ટાડિયો મોન્યુમેન્ટલમાં રમાશે. આ મેચ પહેલા જ આર્જેન્ટિનાએ વર્લ્ડ કપમાં પોતાનું […]

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો, પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થયું

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. તેણે છેલ્લી ત્રણ મેચ જીતી છે. આ વખતે અફઘાનિસ્તાને જોરદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાન પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થયું છે. અફઘાન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ભાગ બનશે. સોમવારે દિલ્હીમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાની હાર સાથે […]

શિક્ષકોની ભરતીમાં આંકડાશાશ્ત્ર, તત્વજ્ઞાન અને ભૂગોળના ક્વોલિફાઈડ પુરતા ઉમેદવારો ન મળ્યા

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરાજગારોની સંખ્યા વધતી જાય છે. બીજીબાજુ ક્વોલિફાઈડ ઉમેદવારો મળતા નથી. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 11 અને 12માં શરૂ કરાયેલી શિક્ષકોની ભરતીમાં આંકડાશાસ્ત્ર વિષય માટે ક્વોલિફાઇડ ઉમેદવારો ન મળતાં 230 ખાલી જગ્યા સામે માત્ર 20 ઉમેદવારોની જ ભરતી થઈ શકી છે. આ સાથે જ તત્ત્વજ્ઞાન અને ભૂગોળ વિષયમાં પણ ખાલી સીટ્સ સામે ક્વોલિફાઇડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code