સુરતમાં નબીરાઓએ રાતે લકઝરી કારોમાં રેસ લગાવીને આતશબાજી કરી, 4ની ધરપકડ
કારના સમરૂફમાંથી બહાર નીકળીને આતશબાજી કરી, પોલીસે ચાર મોંઘી કારો પણ જપ્ત કરી, વીડિયો વાઇરલ થતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં રાતના સમયે નબીરાઓએ બે ઓડી, એક રેન્જરોવર અને એક સ્કોડા કાર લઈને રેસ લગાવી હતી. એક યુવકે કારના સનરૂફ ખોલીને ચાલુ કારે જાહેર રસ્તા પર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. અને […]


