મમતાને કલંક: મહિલા સીઈઓએ ગોવામાં પુત્રની હત્યા કરી, 4 વર્ષના બાળકની લાશ લઈને બેંગલુરુ ગઈ
બેંગલુરુ: બેંગલુરુની એક સ્ટાર્ટઅપ કંપનીની સીઈઓએ ગોવાની એક હોટલમાં પોતાના ચાર વર્ષના બાળકની હત્યા કરી. તેના પછી લાશને બેગમાં ભરીને ટેક્સી કરીને બેંગલુરુ ગઈ. ગોવા પોલીસની જાણકારી બાદ કર્ણાટક પોલીસે આરોપી મહિલાને તેના પુત્રની લાશ સાથે એરેસ્ટ કરી લીધી છે. મહિલાની ઓળખ 39 વર્ષની સૂચના સેઠ તરીકે તઈ છે. તે સ્ટાર્ટઅપ કંપની માઈન્ડફુલ એઆઈ લેબની […]


