ગુજરાતમાં બાળકો ખરીદીને વેચવાનું રેકેટ, મહિલા સહિત 4 શખસોની ધરપકડ
અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં ગરીબ પરિવારો પાસેથી ત્રણથી ચાર લાખમાં બાળકો ખરીદીને અન્ય રાજ્યોમાં વેચવાના કૌભાંડનો પડદાફાશ કરીને ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને પકડ્યા બાદ મુખ્ય સૂત્રધારને પણ દબોચી લેવાયો છે. પોલીસે આરોપીઓને રિમાન્ડ પર મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરી ગેન્ગને પકડીને પૂછતાછ કરતા એવી હકિકત જાણવા […]


