1. Home
  2. Tag "Radhanpur-Warahi highway"

રાધનપુર-વારાહી હાઈવે પર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા સાતના મોત, 9ને ઈજા

પાટણ: ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે રાધનપુર વારાહી હાઇવે પર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. પીપળી પાટિયા નજીક ટ્રક અને મુસાફર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે  અન્ય નવ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા રાધનપુર રેફરલ હોસ્પિટલમાં  સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code