પરિણીતી-રાઘવના લગ્ન થશે શાહી,આ સુંદર લોકેશન પર લેશે સાત ફેરા!
                    મુંબઈ : દિલ્હીથી લઈને મુંબઈ સુધી આ દિવસોમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. પરિણીતી-રાઘવના પરિવારના સભ્યો ભવ્ય શાહી લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. હવે આ સમાચારને સમર્થન મળ્યું છે કે પરિણીતી અને રાઘવ રાજસ્થાનની એક હોટલમાં શાહી લગ્ન કરશે. પરિણીતી ચોપરા આ દિવસોમાં ઉદયપુરમાં છે જ્યાં તેનો પરિવાર પણ હાજર […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

