AAPમાં આંતરિક બળવો: રાઘવ ચઢ્ઢાને ઉપનેતા પદેથી હટાવ્યા બાદ વીડિયો વોર તેજ
નવી દિલ્હી, 5 એપ્રિલ 2026: રાજ્યસભામાં આમ આદમી પાર્ટી દ્વારા ઉપનેતા પદેથી હટાવવામાં આવ્યા બાદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી નેતૃત્વ વચ્ચેનો વિવાદ હવે જાહેરમાં આવ્યો છે. પાર્ટી દ્વારા મૂકવામાં આવેલા આરોપોનો જવાબ આપવા માટે રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. રવિવારે એક વીડિયો સંદેશ જાહેર કરીને તેમણે પક્ષના વિરોધીઓને આકરો જવાબ આપતા કહ્યું કે, […]


