1. Home
  2. Tag "Rahul Gandhi"

વિપક્ષોએ પોતાના કારનામા છુપવા માટે ગઠબંધનનું નામ બદલી નાખ્યું : પીએમ મોદી

જયપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજસ્થાનના સીકર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન I-N-D-I-A પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમે કહ્યું, સિમીના નામમાં પણ ઈન્ડિયા હતું, તેણે તેનું નામ બદલીને પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) કર્યું હતું. આ કાર્યક્રમમાં નાદુરસ્ત આરોગ્યને […]

મોદી સરનેમ પર ટિપ્પણીનો મામલોઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની અરજી પર હવે 4 ઓગસ્ટના રોજ થશે સુનાવણી

  દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી કોંગ્રસેના નેતા રહાુલ ગાંઘી કોર્ટના ચક્કરમાં ફસાયા છે, પીએમ મોદીની સરનેમ પર ટિપ્પણી કરવાના મામલે તેઓ કોર્ટના ચક્કર કાપી રહ્યા છે ત્યારે હવે આ કેસ મામલે આગાનમી 8 ઓગસ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે. પ્રાપ્ત વિગત પ્રમાણે  આજરોજ 21 જુલાઈને શુક્રવારે સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિ કેસમાં કોંગ્રેસ […]

કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથીઃ મલ્લિકાર્જુન ખડગે

બેંગ્લોરઃ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપાની સામે કોંગ્રેસ સહિત 24 જેટલા વિપક્ષી પક્ષોના નેતાઓની બેંગ્લોરમાં બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં નથી. ખડગેએ કહ્યું કે કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથી. મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે બેંગલુરુમાં વિરોધ પક્ષોની ચાલી રહેલી […]

રાહુલ ગાંઘીને ઝટકો – ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતાની માનહાનિ કેસ બાબતે સજા પર રોક લગાવવાની અરજી ફગાવી

  દિલ્હીઃ- આજરોજ 7 જુલાઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની કોર્ટમાં માનહાનિ કેસ મામલે સુવાણ હતી જેમાં રાહુલ ગાંઘીએ માનહાનિ કેસમાં પોતાની સજા પર રોક લગાવવા મામલે અરજી કરી હતી જો કે હવે રાહુલ ગાંઘીને આ મામલે મોટો ઝટકો લાગ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજીને ફગાવી  […]

માનહાનિ કેસમાં મુશ્કેલીમાં ફસાયેલા રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટમાંથી રાહત

દિલ્હી : માનહાનિ કેસમાં મુશ્કેલીમાં ફસાયેલા રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટમાંથી રાહત મળી છે. વાસ્તવમાં, હાઈકોર્ટે મંગળવાર, 4 જુલાઈના રોજ સુનાવણી કરતી વખતે રાહુલ ગાંધી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી પર હાલમાં રોક લગાવી દીધી છે. હાઈકોર્ટ હવે આ મામલે 16 ઓગસ્ટે સુનાવણી કરશે. વર્ષ 2019માં કર્ણાટકમાં એક જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે […]

હિંસા પીડિતોને મળવા રાહત શિબિરમાં જઈ રહેલા રાહુલ ગાંધીના કાફલાને મણિપુરમાં રોકવામાં આવ્યો

ઈમ્ફાલ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે મણિપુર પહોંચ્યા હતા. અહીંથી ઈમ્ફાલ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પોલીસે તેમના કાફલાને અટકાવ્યો હતો. મળતી માહિતી મુજબ, રાહુલના કાફલાને ઈમ્ફાલ પહેલા લગભગ 20 કિમી દૂર બિષ્ણુપુર જિલ્લામાં રોકી દેવામાં આવ્યો છે. વિસ્તારમાં હિંસા અને આગચંપીની ઘટનાઓને જોતા પોલીસ તેમને આગળ વધવા દેતી નથી. […]

દિલ્હીમાં રાહુલ ગાંધી ઓટો મિકેનિકની દુકાને પહોંચ્યાં, શ્રમજીવીઓ સાથે કરી વાતચીત

ઓટો ગેરેજમાં બાઈક રિપેરિંગ કરવાનો પ્રયાસ કર્યો કોંગ્રેસે રાહુલ ગાંધીનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાશે. જેમાં કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ એક છત નીચે આવે તેવા પ્રયાસો નીતિશ કુમાર સહિતના નેતાઓ પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી પ્રજાની વચ્ચે જઈને તેમના અભિપ્રાય અને […]

રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયા સહીત કોંગ્રેસના નેતાઓ ફરી કોર્ટના ચક્કરમાં ફસાયા

  દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી સતત કોર્ટના ચક્કરમાં ફસાતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે વધુ એક કેસનો રાહુલ ગાંઘી શિકાર બન્યા છે માત્ર રાહુલ ગાંઘી જ નહી પરંતુ કોંગ્રેસના અનેક નેતાઓએ કોર્ટે માનહાનિકેસમાં નોટીસ ફટકારી હોવાની માહિતી સામે આવી રહી છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.  ભાજપે  […]

વિદેશમાં ભારતની નિંદા કરવા બાબતે અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી પર સાધ્યું નિશાન

વિદેશમાં ભારતની નિંદા કરતા રાહુલ ગાંઘીને અમિત શાહે આડે હાથ લીધા કહ્યું દેશની નિંદા કરવી શોભા ન આપે દિલ્હીઃ- તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી અમેરિકાની મુલાકાતે હતા ત્યારે તેમણે ભારત વિશે તથા અહીના લોતંક્ર વિશે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા જો કે રાહુલ ગાંઘીના આ વર્તનથી અમેરિકાએ પણ ભારતનો જ સાથ આપ્યો હતો અને કહ્યું હતું […]

વિદેશમાં ભારતની નિંદા કરવા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને વિદેશમંત્રી એસ જયશંકર આડે હાથ લીધા- કહ્યું ‘આ તેમની આદત છે’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને વિદેશમાં દેશની નિંદા કરવાની આદત મંત્રી એસ જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ  ગાંઘી પર ચાબખા માર્યા દિલ્હીઃ- તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે ભારતની લોકશાહીથી લઈને અનેક બાબતે તેમણે અમેરિકામાં ભારતની નિંદા કરી હતી અને અનેક સલાવો ઊભા કર્યા હતા ત્યારે હવે વિદેશમંત્રી એસ જયશંકરે રાહુલ ગાંઘીની બોલતી બંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code