કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની સંસદમાં વાપસી – લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત કરતું જાહેરનામું બહાર પડાયું
દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી પર મોદી સરનેમ મામલે ફરીયાદ દાખલ થતા રાહુલ ગાંઘીની સંસદ સદસ્યતા રદ કરાઈ હતી ત્યારે હવે રાહુલ ગાંઘી સંસદમાં વાપસી કરી રહ્યા છએ આજરોજ સોમવારે આ બાબતે નોટીફેકશન જારી કરવામાં આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની ‘મોદી સરનેમ’ ટીપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી તાત્કાલિક રાહત આપી […]


