રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયા સહીત કોંગ્રેસના નેતાઓ ફરી કોર્ટના ચક્કરમાં ફસાયા
દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી સતત કોર્ટના ચક્કરમાં ફસાતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે વધુ એક કેસનો રાહુલ ગાંઘી શિકાર બન્યા છે માત્ર રાહુલ ગાંઘી જ નહી પરંતુ કોંગ્રેસના અનેક નેતાઓએ કોર્ટે માનહાનિકેસમાં નોટીસ ફટકારી હોવાની માહિતી સામે આવી રહી છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભાજપે […]


