1. Home
  2. Tag "Rahul Gandhi"

ભારત જોડો યાત્રાઃ રાહુલ ગાંધીએ કોરોના પીડિત પરિવારોની લીધી મુલાકાત

બેંગ્લોરઃ કર્ણાટકમાં વરસાદ વચ્ચે ‘ભારત જોડો યાત્રા’ ફરી એકવાર ચામરાજનગરના ટોંડવાડી ગેટથી શરૂ થઈ હતી. રાહુલ ગાંધી પોતાના સમર્થકો સાથે લોકોને મળવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા આ દરમિયાન રાહુલ લોકોને મળીને સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પદયાત્રાનો આજે 24મો દિવસ છે. દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના પીડિત પરિવારની મુલાકાત લીધી હતી તેમજ પીડિત પરિવારને […]

દેશમાં કોંગ્રેસ વિના બીજો મોરચો શકય નથીઃ જયરામ રમેશ

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને મમતા બેનર્જી, કેસીઆર અને નીતિશ કુમાર વિપક્ષને એક કરવા માટે દેશના વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યાં છે. આ નેતાઓ કોંગ્રેસને સાઈડમાં કરીને વિપક્ષને એકત્ર કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન દેશમાં કોંગ્રેસની ભૂમિકા વિનાનો બીજો મોરચો અશક્ય હોવાનો દાવો કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું. કોંગ્રેસને આગળ […]

કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’નો આરંભ – રાહુલ ગાંઘી પહોંચ્યા પિતા રાજીવ ગાંઘીના સ્મારક,કન્યાકુમારીથી કાશ્મીર સુધીની હશે આ યાત્રા

આજથી ભઆરત જોડો યાત્રા શરુ રાહુલ ગાંઘી પિતાની સમાધિ સ્થળ તમિલનાડુ પહોચ્યાં કોંગ્રેસ શરુ કરશે આ યાત્રા દિલ્હીઃ- છેલ્લ ઘણા સમયથી કોંગ્રેસની ભારત જોડા યાત્રાની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે હવે આજરોજ બુધવારથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. આ યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થશે અને કાશ્મીર સુધી પહોંચશે.  રાહુલ ગાંધી  […]

દેશના તમામ સ્થાનિક પક્ષો એક સાથે આવે તો બહુ મોટી વાત છેઃ નીતિશકુમાર

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન આજે CPI-M નેતા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે, તેમને વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા નથી અને ના તો તેઓ કોઈ દાવેદાર છે, માત્ર પ્રયાસ કરીએ છીએ કે આખા દેશના તમામ સ્થાનિક પક્ષો એક થઈ જાય તો બહુ મોટી વાત છે. […]

અમદાવાદ: રાહુલ ગાંધીએ મોંઘવારી-બેરોજગારી સહિતના મુદ્દે નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યાં હતા. તેમજ તેમણે સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.  રાહુલ ગાંધીએ કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં 25 વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં છે. તમારી લડાઈ […]

રાહુલ ગાંધી આજે અમદાવાદમાં ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા યોજી પદયાત્રાનો પ્રારંભ કરાવશે

અમદાવાદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે 5મી સપ્ટેમ્બરે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે બપોરે ૨.૩૦ કલાકે પ્રાર્થના સભા યોજશે અને બાપુના આશીર્વાદ લઈને ભારત જોડો પદયાત્રાનો પ્રારંભ કરાવશે. આ અગાઉ સવારે 11 કલાકે રિવરફ્ન્ટ પર ‘પરિવર્તન સંકલ્પ બૂથ સ્તરીય સંમેલન’માં બૂથના કાર્યકરોને સંબોધન કરશે. રાહુલ ગાંધી સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના સિનિયર નેતાઓ […]

CM યોગીએ ટ્વિટર પર રાહુલ ગાંધી-અખિલેશ યાદવને પાછળ છોડ્યા, 7 વર્ષમાં 21.5 મિલિયન ફોલોઅર્સ

લખનઉ:ચૂંટણી મેદાન હોય કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, યોગી આદિત્યનાથની ‘રફતાર’ સામે વિપક્ષો પાછળ પડી રહ્યા છે.આ વખતે યોગીએ ટ્વિટર પર લોકપ્રિયતાના મામલે રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા છે.હાલમાં યોગી આદિત્યનાથના ટ્વિટર પર 21.5 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે રાહુલ ગાંધીના 21.4 મિલિયન, પ્રિયંકા ગાંધીના 5 મિલિયન ફોલોઅર્સ છે.યોગી ટ્વિટર પર માત્ર 50 લોકોને, રાહુલ ગાંધીને 275, […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર રાહુલ ગાંધી 52000 બુથ પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે, ત્યારે ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર કોંગ્રેસના બાવન હજાર બુથ પ્રતિનિધિઓ સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. તે ઉપરાંત પ્રભારી સહિતના પ્રદેશ નેતાઓ સાથે બેઠક […]

ગુલામનબી આઝાદે પીએમના કર્યા વખાણઃ પહેલા મોદીને ક્રૂર સમજતો, પરંતુ તેમણે ઈન્સાનિયત દેખાડી

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે ફરી એકવાર રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જે લોકો મારી સાથે પીએમ નરેન્દ્ર મોદીને મળવાની વાત કરે છે, તેઓ ભૂલી ગયા છે કે, તેમના નેતા લોકસભામાં ભાષણ આપ્યા બાદ પીએમને ગળે લગાવવા ગયા હતા. તેણે કહ્યું કે મારા દિલમાં તારા માટે કંઈ […]

કોંગ્રેસમાં પણ ચૂંટણીને લઈ ધમધમાટ, રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે,

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના વડા કેજરિવાલ તો દર અઠવાડિયો ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પણ ગુજરાતના પ્રવાસો વધી […]