1. Home
  2. Tag "Rahul Gandhi"

રાહુલ ગાંધી સન્માનીય નેતા હોવાની સાથે દેશની પ્રગતિ ઈચ્છે છેઃ ગૌત્તમ અદાણી

આપકી અદાલતમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે રજત શર્માની વાતચીતના અંશો રજત શર્મા – ગૌતમભાઈ. ભગવાન પાસે તો બધા માંગે છે કે, થોડુ મને આપી દે, પણ લાગે છે કે ઉપરવાળો માત્ર આપનું જ સાંભળે છે. ઘણા સમયથી રિસર્ચમાં મેં જોયું છે કે આપની વેલ્થ દરરોજ વધી જાય છે. એટલે લાગે છે કે આપ કી અદાલતનો […]

વરુણ ગાંધીને કોંગ્રેસમાં લાવવાના પ્રયાસો તેજ બન્યાં, બહેન પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપાઈ ?

લખનૌઃ ઉત્તર પ્રદેશના પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ શક્યતાને પગલે યુપીમાં રાજકીય હલચલ વધુ તેજ બની છે. ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદનથી આ ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે. પરંતુ હવે તેમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. વરુણ ગાંધી તેમના પિતરાઈ […]

ભારત જોડો યાત્રા POK સુધી લંબાવવા રાહુલ ગાંધીને પૂર્વ CM ઉમા ભારતનું સૂચન

ભોપાલઃ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે અને મોટી સંખ્યામાં સ્થાનિકો યાત્રામાં જોડાઈ રહ્યાં છે, દરમિયાન ભાજપના પૂર્વ મહિલા મુખ્યમંત્રી ઉમા ભારતીએ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા અને કહ્યું કે, રાહુલ ગાંધીએ પીઓકે સુધી યાત્રા કરવી જોઈએ અને ભારતમાં પીઓકેને જોડવાના પ્રયાસ કરવા જોઈએ. મધ્યપ્રદેશના બેતૂલમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા […]

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું ઉત્તરપ્રદેશમાં પહોંચી, પ્રિયંકા ગાંધીએ રાહુલને યોધ્ધા ગણાવ્યાં

લખનૌઃ કોંગ્રેસની ભારત જોડો યાત્રા મંગળવારે ઉત્તર પ્રદેશ પહોંચી હતી. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગ્રે પ્રિયંકાએ રાહુલને કહ્યું – મને તમારા પર ગર્વ છે. मेरे बड़े भाई… तुम पर गर्व है ❤️ तुम एक योद्धा हो 💪 pic.twitter.com/EaDHmTY0q3 — Congress (@INCIndia) […]

રાહુલ ગાંઘીની ભારત જોડો યાત્રા આજથી ફરી શરુ – આજે ઉત્તરપ્રદેશમાં કરશે એન્ટ્રી

ભારત જોડા યાત્રા ફરીથી શરુ આજે ઉત્તરપ્રદેશ પહોંચશે યાત્રા દિલ્હી: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ લગભગ 9 દિવસના વિરામ બાદ મંગળવારથી ફરી શરૂ થઈ રહી છે. આ યાત્રા આજથી ઉત્તર પ્રદેશથી શરૂ થશે, જે હરિયાણા, પંજાબ અને પછી જમ્મુ-કાશ્મીર પહોંચશે. પરંતુ આમાં સૌથી મહત્વની વાત એ છે કે અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય […]

રાહુલ ગાંધીની નીતિશકુમાર બાદ શિવસેનાના સંજય રાઉતે પ્રશંસા કરી

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉત પણ રાહુલ ગાંધીના વખાણ કરનારા નેતાઓમાંના એક બની ગયા છે. તેમણે ‘ભારત જોડો’ યાત્રાના વખાણ કર્યા છે. તેમજ યાત્રાની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. હાલમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રાહુલના વખાણ કર્યા હતા અને તેમને 2024માં વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા હતા. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં […]

વર્ષ 2024ની ચૂંટણીમાં PM પદના ઉમેદવાર હશે રાહુલ ગાંધી, કમલનાથના નિવેદનથી વિપક્ષમાં ખળભળાટ

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. આ જાહેરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કરી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે જ્યાં સુધી 2024ની સામાન્ય ચૂંટણીનો સવાલ છે તો રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર પણ હશે. કમલનાથના આ નિવેદનથી ભારતીય […]

ભારત જોડો યાત્રામાં સામેલ થવા કોંગ્રેસે ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીને આમંત્રણ પાઠવ્યું

નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે, હાલ યાત્રા દિલ્હીમાંથી પસાર થઈ હતી. તેમજ ઉત્તરપ્રદેશમાં આ યાત્રા યોજાશે. દરમિયાન ભારત જોડો યાત્રામાં જોડાવવા માટે સ્થાનિક કોંગ્રેસના નેતાએ અમેઠીના ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બીજી તરફ ભાજપના સ્થાનિક નેતાએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ […]

2024ની ચૂંટણી જીતવા હિન્દુઓને સાથે લાવવા જરૂરી, એકે એન્ટનીએ કોંગ્રેસને આપ્યો મંત્ર

નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસૈ બહુમતી સમુદાયના લોકોને પોતાની સાથે લાવવા પડશે. ચૂંટણીમાં માત્ર લઘુમતી કોમના સહારે જીતવું અશક્ય છે. તેમ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા એ.કે.એન્ટનીએ જણાવ્યું હતું. કોંગ્રેસ કાર્યસમિતિના સભ્ય એન્ટનીએ પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ભારતમાં બહુમતી […]

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ અનેકવાર સુરક્ષા કોર્ડન તોડીને નિયમોનું ઉલ્લંઘન કર્યું: CRPF

નવી દિલ્હીઃ કોંગ્રેસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને માંગ કરી હતી કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવે. હવે આ અંગે CRPF તરફથી જવાબ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના પત્રના જવાબમાં અર્ધલશ્કરી સુરક્ષા દળે કહ્યું કે, 2020થી અત્યાર સુધીમાં ખુદ રાહુલ ગાંધી દ્વારા 113 વખત સુરક્ષા કોર્ડન તોડીને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code