હિરાબાની તબિયત લથડતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરીને ઝડપથી સાજા થાય તે માટે પ્રાથના કરી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિરાબાની તબિયત લથડતા અમદાવાદની હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં હતા. દરમિયાન આ અંગેની જાણ થતા વડાપ્રધાન પણ અમદાવાદ દોડી આવ્યાં હતા. તેમજ તબીબોને મળીને માતાના આરોગ્ય અંગે માહિતી મેળવી હતી. દરમિયાન કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને હિરાબા જલ્હીથા સાજા થઈ જાય તેવી પ્રાથના કરી હતી. एक मां और […]


