1. Home
  2. Tag "Rahul Gandhi"

CM યોગીએ ટ્વિટર પર રાહુલ ગાંધી-અખિલેશ યાદવને પાછળ છોડ્યા, 7 વર્ષમાં 21.5 મિલિયન ફોલોઅર્સ

લખનઉ:ચૂંટણી મેદાન હોય કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, યોગી આદિત્યનાથની ‘રફતાર’ સામે વિપક્ષો પાછળ પડી રહ્યા છે.આ વખતે યોગીએ ટ્વિટર પર લોકપ્રિયતાના મામલે રાહુલ ગાંધીને પાછળ છોડી દીધા છે.હાલમાં યોગી આદિત્યનાથના ટ્વિટર પર 21.5 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે રાહુલ ગાંધીના 21.4 મિલિયન, પ્રિયંકા ગાંધીના 5 મિલિયન ફોલોઅર્સ છે.યોગી ટ્વિટર પર માત્ર 50 લોકોને, રાહુલ ગાંધીને 275, […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર રાહુલ ગાંધી 52000 બુથ પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે, ત્યારે ભાજપની જેમ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર કોંગ્રેસના બાવન હજાર બુથ પ્રતિનિધિઓ સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે. તે ઉપરાંત પ્રભારી સહિતના પ્રદેશ નેતાઓ સાથે બેઠક […]

ગુલામનબી આઝાદે પીએમના કર્યા વખાણઃ પહેલા મોદીને ક્રૂર સમજતો, પરંતુ તેમણે ઈન્સાનિયત દેખાડી

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે ફરી એકવાર રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જે લોકો મારી સાથે પીએમ નરેન્દ્ર મોદીને મળવાની વાત કરે છે, તેઓ ભૂલી ગયા છે કે, તેમના નેતા લોકસભામાં ભાષણ આપ્યા બાદ પીએમને ગળે લગાવવા ગયા હતા. તેણે કહ્યું કે મારા દિલમાં તારા માટે કંઈ […]

કોંગ્રેસમાં પણ ચૂંટણીને લઈ ધમધમાટ, રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે,

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના વડા કેજરિવાલ તો દર અઠવાડિયો ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પણ ગુજરાતના પ્રવાસો વધી […]

સોનિયા ગાંધી-રાહુલ ગાંધીની કાર્ય પદ્ધતિ ઉપર ગુલામ નબી આઝાદે ઉઠાવ્યા સવાલો

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓના G-23 જૂથના નેતા ગુલામ નબી આઝાદે અંતે પાર્ટીનો સાથ છોડ્યો છે. તેમણે કોંગ્રેસ સાથે પાંચ દાયકા જૂના સંબંધનો અંત આણ્યો છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પોતાના 5 પાનાના લાંબા રાજીનામા પત્રમાં તેમણે ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે રાહુલ ગાંધી પર વરિષ્ઠ નેતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. […]

દિલ્હીમાં ધરણા ઉપર બેઠેલા રાહુલ ગાંધીનું દાદી સ્વ. ઈન્દિરા ગાંધીની જેમ આક્રમક વલણ

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા આજે ફરી એકવાર કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. જેની સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી તથા કોંગ્રેસના અન્ય સાંસદોની પોલીસે વિજય ચોક પાસેથી અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીએ દાદી ઈન્દિરા ગાંધીની જેમ આક્રમક વલણ અપનાવ્યું હતું. जंजीर बढ़ा कर साध मुझे,हाँ, हाँ […]

દીકરી પર લાગેલા આરોપો પર ગુસ્સે થઈ સ્મૃતિ ઈરાની, કહ્યું- મારો વાંક એટલો છે કે રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી 

દિલ્હી:કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે,મારી દીકરી ભણે છે, બાર નથી ચલાવતી. ઈરાનીએ કહ્યું કે મારી પુત્રી 18 વર્ષની છે અને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેણી બાર ચલાવતી નથી. તેણે 18 વર્ષની છોકરીની ઈજ્જતને કલંકિત કરવાની હિંમત કરી છે.તે છોકરીનો દોષ એ છે કે તે છોકરીની માતાએ રાહુલ ગાંધી […]

નેશનલ હેરાલ્ડ કેસમાં સતત ત્રીજા દિવસે પણ રાહુલ ગાંધીની પૂછપરછ, કોંગ્રેસના દેખાવો યથાવત

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીના સમન્સ બાદ હાજર થયેલા કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીની સામવાર અને મંગળવાર પૂછપરછ કરવામાં આવી હતી. આજે સતત ત્રીજા દિવસે પણ તેમને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યાં હતા. જેથી રાહુલ ગાંધી ઈડી સમક્ષ ઉપસ્થિત થયા હતા. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ આજે પણ વિરોધ-દેખાવો કરીને નારાજગી વ્યક્ત કરી હતી. […]

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા લંબાણપૂર્વકની પૂછપરછ

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડીએ લંબાણપૂર્વકની પૂછપરછ કરી હતી. ઈડીએ રાહુલ સાથે એકલામાં પૂછપરછ કરી હતી અને તેમની સાથે વકીલોને પણ આવવાની પરમિશન નહોતી મળી. ઈડીએ કોંગ્રેસ નેતા સાથે ઉપરાઉપરી અનેક સવાલો કર્યા હતા. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રાહુલ ગાંધી સામે ઈડીની કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે અનેક નેતાઓની અટકાયત […]

ઈડીની મોટી કાર્યવાહી – કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી અને રાહુલ ગાંધીને મની લોન્ડરિંગ મામલે નોટીસ મોકલી

ઈડીના શંકજામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘીને નોટીસ મોકલાઈ દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનેક મામલે નામાંકિત નેતાઓ પર તવાઈ બોલાવી રહી છે ત્યારે હવે આવી સ્થિતિમાં ઈડીના શકંજામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘી આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code