લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે 43 સભ્યોની વિવિધ કમિટીઓની કરી રચના
ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 43 સભ્યોની જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં મોટાભાગના નારાજ સભ્યોની બાદબાકી કરાઈ છે. કોંગ્રેસની આ સમિતિઓમાં સંકલન કમિટી, પ્રદેશ ઈલેક્શન કમિટી, કેમ્પેઈન કમિટી, પબ્લિસીટી કમિટી, મીડિયા કમિટી, ચૂંટણી ઢંઢેરા કમિટી, ચૂંટણી મેનેજમેન્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની […]


