સ્ટેટ જીએસટી દ્વારા પેટ્રોલ પંપો પર તવાઈ, 400 કરોડની કરચોરી પકડાઈ
અમદાવાદઃ ગુજરાતમાં જીએસટીની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં કેટલાક પેટ્રોલ પંપના સંચાલકો જીએસટીની કરચોરી કરતા હોવાનું ધ્યાનમાં આવતા જીએસટી વિભાગના અધિકારીઓએ રાજ્યવ્યાપી સર્ચ હાથ ધરીને 400 કરોડની કરચોરી પકડી પાડી હતી. રાજ્યના અમદાવાદ સહિત 11 શહેર તથા અન્ય 29 મળીને કુલ 104 જગ્યાએ પેટ્રોલપંપની નોંધણી રદ્દ થઇ હતી કે નિયમ મુજબ ભરવાપાત્ર […]


