1. Home
  2. Tag "Railway Division"

ભાવનગર રેલવેની ટિકિટ ચેકિંગ ઝૂંબેશ, 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલાયો

ભાવનગરઃ ટ્રેનોમાં ખાસ કરીને જનરલ કોચમાં ટિકિટ લીધા વિના કેટલાક લોકો પ્રવાસ કરતા હોય છે. રેલવે દ્વારા સમયાંતરે ટિકિટ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ભાવનગર રેલવે ડિવિઝનમાં સતત સઘન ટીકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. જેમાં મે મહિનામાં ટિકિટ વગર અને નિયમો વિરુદ્ધ મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલવામાં […]

અમદાવાદ રેલવે ડિવિઝનના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો કરાયો

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને લીધે હવે ટ્રાન્સપોર્ટેશન સેવા પણ મોંધી બની રહી છે. જાહેર પરિવહન સેવામાં પણ ટિકિટ વધારા કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે અમદાવાદ ડિવિઝન હેઠળના રેલવે સ્ઠેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરતા લોકોને રાહત થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના કાળમાં રેલવે સ્ટેશનમાં ભીડ ઓછી કરવા માટે રેલવે […]

અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા ચેકિંગ ઝૂબેશ, ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરતા 48281 પ્રવાસીઓ પકડાયાં

અમદાવાદઃ ટ્રેનોમાં વગર ટિકિટે મુસાફરી કરતાં પ્રવાસીઓને પકડવા માટે પશ્વિમ રેલવે દ્વારા નવેમ્બર મહિના દરમિયાન અભિયાન આદરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ ડિવિઝન દ્વારા એક મહિનામાં 48281 મુસાફરોને પકડીને દંડ પેટે રૂપિયા 19 કરોડની વસુલાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેનમાં ટિકિટ વગર કે અનઓથોરાઈઝ્ડ વેન્ડર પાસેથી અમાન્ય ટિકિટના મુસાફરોને ઝડપી પાડવા અમદાવાદ ડિવિઝનના કોમર્શિયલ વિભાગે […]

અમદાવાદ રેલવે ડિવિઝને એક જ દિવસમાં 76 ગુડ્ઝ ટ્રેનો લોડ કરીને  24.57 કરોડની આવક થઈ

અમદાવાદઃ કોરોનાના કાળ બાદ સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા જનજીવન ધબકતું બનતા વેપાર-ઉદ્યોગમાં પણ તેજી જોવા મળી રહી છે. સાથે જાહેર પરિવહન સેવાને પણ સારી આવક થઈ છે. અમદાવાદ રેલવે ડિવિઝને 15 નવેમ્બરે એક જ દિવસમાં 76 ગુડ્સ ટ્રેનમાં માલના લોડિંગથી રૂ.24.57 કરોડની આવક મેળવી હતી, જે ગત વર્ષના આ જ દિવસની સરખામણીએ લગભગ ત્રણ ગણું […]

અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા ટ્રેનોમાં ચેકિંગ ઝુંબેશ, સપ્તાહમાં રૂ.81 લાખનો દંડ વસુલાયો

અમદાવાદઃ કોરોનાનો કપરો કાળ સમાપ્ત થયા બાદ સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા જોહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની ગઈ છે. દિવાળીના તહેવારો દરમિયાન તમામ ટ્રેનો હાઉસફુલ હતી. અને રેલવેના સત્તધિશોને ટ્રેનોમાં વધારા કોચ જોડવાની ફરજ પડી હતી. બીજીબાજુ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરોને પકડવા ઝૂંબેશ હાથ ધરી હતી. જુદી જુદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code