વડાપ્રધાન મોદીએ દાહોદના રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ
આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર રેલવે ડબલ લાઈનિંગ કામનો પ્રારંભ કરાયો, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશનનું લોકાર્પણ રેલવેના રૂા. 23,292 કરોડના કામોના પીએમના હસ્તે લોકાર્પણ કરાયા દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે.આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. પીએમ મોદી દાહોદ પહોંચ્યા હતા. જ્યાં […]