રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે કામગીરીની સમીક્ષા કરી
રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર રેલવે મંત્રીએ જમ્મુ, ચંદીગઢ અને સરહદી વિસ્તારોમાં ફસાયેલા મુસાફરો માટે ખાસ ટ્રેનો ચલાવવાનો આદેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, રેલવેએ અન્ય સરકારી એજન્સીઓ સાથે સંકલન કરવું જોઈએ અને તાત્કાલિક રાહત પગલાં લેવા જોઈએ.રેલવે મંત્રીની સૂચના પર 9 મેના રોજ ચાર ખાસ ટ્રેનો ચલાવવામાં આવી હતી. […]