10 શહેરોમાં રેલવે ઓવરબ્રીજ માટે રૂપિયા 443.45 કરોડના કામોને ગુજરાત સરકારે આપી મંજુરી
ગાંધીનગરઃ ગુજરાતમાં રેલવેના ફાટકમુક્તની ઝુંબેશને સફળ બનાવવા ગુજરાત સરકારે એક મ્યુનિ. કોર્પોરેશ અને નવ નગરપાલિકાઓમાં ફાટક પર રેલવે ઓવરબ્રીજ બનાવવા માટે રૂપિયા 443,45 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં જૂનાગઢ શહેરમાં જોષીપુરા ખાતે એક રેલવે ઓવરબ્રીજ રૂ. 37.55 કરોડના ખર્ચે તેમજ બસ સ્ટેન્ડ પાસે એક રેલવે અંડરબ્રીજ રૂ. 18.85 કરોડના ખર્ચે બનાવવા માટે સૈદ્ધાંતિક […]