અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે વધુ બે એસ્કેલેટર લગાવાઈ
અમદાવાદ:અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે વધુ બે એસ્કેલેટર નાખવામાં આવી છે.સાંસદ અમદાવાદ પશ્ચિમ,ડૉ. કિરીટ પી. સોલંકી, સાંસદ રાજ્યસભા, ડૉ. અમી યાજ્ઞિક અને મેયર,અમદાવાદ કિરીટ પરમાર તારીખ 09 સપ્ટેમ્બર 2022ના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પર રેલવે મુસાફરોની સુવિધા માટે વધુ બે એસ્કેલેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મંડળ રેલ્વે પ્રબંઘક તરૂણ જૈને સાંસદ ડો. કિરીટ પી. સોલંકી, સાંસદ ડૉ. અમી યાગ્નિક અને […]