1. Home
  2. Tag "Railway Track"

રેલવે ટ્રેક પર વીજળીનો જીવતો વાયર પડ્યો, જાણ થતાં જ ભાવનગર-ઓખા ટ્રેનને રોકી દેવાઈ

ભાવનગર :  રેલવેના કર્મચારીની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ઘટતી રહી ગઈ હતી. ભાવનગરથી ઓખા જવા માટે શનિવારે રાત્રિના 10:15 કલાકે રેલવે ટર્મિનલથી ઉપડતી ભાવનગર-ઓખા ટ્રેનને મોટી દુર્ઘટનામાંથી ઉગારી લેવાઈ હતી. ધોળા-સણોસરા વચ્ચે ટ્રેક પર વીજળીનો વાયર તૂટીને પડ્યો હતો. અને આ જીવંત વાયર હોવાથી ટ્રેન ટ્રેક પરથી પસાર થાત તો મોટી દુર્ધટના સર્જાવવાની શક્યતા હતી. […]

તો આ છે દેશના એવા રેલવે સ્ટેશન,જેનું નામ જ નથી

દેશના અદભૂત રેલવે સ્ટેશન સ્ટેશન માત્ર સ્ટેશન જ છે સ્ટેશનનું કોઈ નામ જ નથી ભારત વિશ્વના એ 5 દેશોમાં આવે છે જ્યાં રેલવે નેટવર્ક સૌથી વધારે હોય. ભારતમાં આઝાદી પહેલા અને આઝાદી પછી પણ રેલવેનું ખુબ મહત્વ રહ્યું છે, લોકો દ્વારા રેલવેમાં હજારો કિલોમીટરની મુસાફરી કરવામાં આવે છે પણ દેશમાં કેટલાક રેલવે સ્ટેશન એવા પણ […]

વડોદરાના કરજણ પાસે રેલવે ટ્રેક પર આઠ ફુટ લાંબો મગર આવી જતાં રાજઘાની એક્સપ્રેસ ટ્રેન રોકવી પડી

વડોદરાઃ  શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં મગરોની સારીએવી વસતી છે. દરમિયાન વડોદરાથી મુંબઈ તરફ જતાં રેલવેના ટ્રેક પર એક મોટો મગરમચ્છ આવી ગયો હતો. આઠ ફુટ લાંબો મગર ઈજાગ્રસ્ત હાલતમાં હતો. તેના લીધે વડોદરાથી મુંબઈ જઈ રહેલી સુપરફાસ્ટ રાજધાની એક્સપ્રેસને 25 મિનિટ સુધી રોકાવુ પડ્યું હતું. મગરને કારણે માત્ર રાજધાની એક્સપ્રેસ જ નહીં, વડોદરા-મુંબઈ લાઈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code