લીલીયા નજીક રેલવે ટ્રેક પરથી સિંહને વન કર્મચારીએ ખદેડ્યો
રેલવે ટ્રેક પરથી સિંહને ભગાડતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કોઈ ડર રાખ્યા વિના બીટગાર્ડ સિંહ નજીક પહોંચી ગયો પીપાવાવ રેલવે ટ્રેક પર અવાર-નવાર સિંહ આવી જતાં હોય છે અમરેલીઃ જિલ્લામાં સિહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જાફરાબાદ, રાજુલા, સાવરકૂંડલા સહિત તાલુકામાં સિંહોના આંટાફેરા વધી ગયા છે. ત્યારે આ વિસ્તારમાં પસાર થતાં રેલવે ટ્રેક પર ખાસ […]