દેશમાં વર્ષ 2023 સુધી તમામ ટ્રેન ડીઝલ મુક્ત બની જશેઃ રેલવે પ્રધાન
દિલ્હીઃભારતમાં વર્ષ 2013 સુધીમાં તમામ ટ્રેન ડીઝલ મુક્ત બની જશે જેના કારણે દિલ્હી સહિત સમગ્ર દેશમાં પ્રદુષણથી પ્રજાને રાહત મળશે. તેમજ રેલવે મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં રેલવેમાં મુડીરોકાણ વધ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. રેલવે પ્રધાન પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોરોના રોગચાળો તથા […]


