દિલ્હી-NCR ના ઘણા વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ,IMD એ આજ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
દિલ્હી-NCR ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ IMD એ આજ માટે ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર લોકોને અસહ્ય ગરમીમાંથી મળી રાહત દિલ્હી:દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના એનસીઆરના વિસ્તારોમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો.ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો થયો હતો.આહલાદક હવામાનને કારણે લોકોને કડકડતી ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. અહેવાલ […]