અડધો શ્રાવણ પૂર્ણ થયો છતાં વરસાદ પડતો નથી, હવે 21મીથી વરસાદની આગાહી
વાદળો ગોરંભાયા, બફારો વધ્યો પણ વરસાદ પડતો નથી, નવા રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદઃ શ્રાવણ અડધો મહિનો પૂર્ણ થવા આવ્યો પણ વરસાદ પડતો નથી. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે. કેટલીક જગ્યાએ જરૂર છૂટો-છવાયો વરસાદ પડ્યો છે. આજે બપોર સુધીમાં માત્ર નવસારીમાં જ વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. વાદળો ગોરંભાયેલા છે, અને હવામાનમાં ભેજનું […]