ગુજરાતમાં બુધવારે બપોર સુધીમાં 47 તાલુકામાં પડ્યો વરસાદ, 21 જિલ્લામાં વરસાદની આગાહી
ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય એવી શક્યતા રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી હવામાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ વધ્યો અમદાવાદઃ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે. આજે બુધવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે સવારથી જ સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ […]