ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, બપોર સુધીમાં 83 તાલુકામાં પડ્યો વરસાદ
અમદાવાદ સિટીમાં 3.66 ઈંચ અને કપડવેજમાં 2.76 ઈંચ, ગુજરાતમાં સીઝનનો 53.39 ટકા વરસાદ નોંધાયો, 20 જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ, અમદાવાદઃ રાજ્યભરમાં અષાઢી માહોલ જામ્યો છે.અમદાવાદ અને ગાંધીનગર સહિત 21 જિલ્લામાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં અમદાવાદમાં સૌથા વધુ 3.66 ઈંચ […]