દેશભરમાં વરસાદની સ્થિતિને લઈને પીએમ મોદીએ મંત્રીઓ પાસે પરિસ્થિતિનો તાગ મેળવ્યો
દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે દરેક રાજ્યનું તંત્ર એલ ર્ટ બનતું જોવા મળી રહ્યું છએ ત્યારે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અસરગ્રસ્ત રાજ્યોના મંત્રીઓ પાસેથી વરસાદના કારણે સર્જાયેલી તારાજીની સ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું […]