રાજ્યમાં વરસાદને લઈને રાજકોટ જિલ્લા તંત્ર એલર્ટ બન્યું, NDRF ની એક ટીમ પૂરા ચોમાસા માટે ઉપલેટામાં તૈનાત કરાઈ
અમદાવાદઃ- દેશભરમાં વરસાદની સિઝન શરુ થઈ ચૂકી છે ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહી વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુપજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાી રહી છે જેને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે. ખાસ કરીને આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી […]