અમદાવાદમાં ભાદરવો બન્યો ભરપૂર, ભારે વરસાદથી રોડ-રસ્તા બન્યાં જળમગ્ન, ઓઢવમાં 6 ઈંચ,
અમદાવાદઃ શહેરમાં રવિવારે વહેલી સવારથી મેઘરાજા ધડબટાડી બોલાવી હતી. છેલ્લા 24 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરના પશ્વિમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદને પગલે વાહન ચાલકોને લાઈટ ચાલુ કરી વાહન હંકારવાની ફરજ […]


