દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ – 2 દવિસ સુધી ભારે વરસાદની આગાહી
દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ હવામાન વિભાગે 2 દિવસની આગાહી કરી દિલ્હીઃ- દેશભરના કેટલાક જીલ્લાઓમાં ભઆરે વરસદાની આગાહી કરવામાં આવી છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે 2 દિવસ સુધી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.દેશની રાજધાની દિલ્હીની જો વાત કરીએ તો અહીં વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. દિલ્હીમાં શુક્રવાર સાંજથી વરસાદ અવિરત પણે […]


