1. Home
  2. Tag "Rain"

રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહીથી તંત્રને એલર્ટ કરાયુઃ સુરતમાં 3 ઈંચ વરસાદ પડ્યો

અમદાવાદઃ રાજ્યમાં આજે શુક્રવારે 103 તાલુકામાં વરસાદ પડ્યો હતો અનેક જિલ્લાઓમાં ગુરુવારથી ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે. આજે શુક્રવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે આગામી 26 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધનીય […]

આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ 50 તાલુકામાં મેઘરાજાએ કરી પઘરામણી

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં નવસારીના ગણદેવી તાલુકામાં ત્રણ ઈંચ, અને નવસારીમાં અને જલાલપોરમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આકાશ ઘટાટોપ વાદળોથી ગોરંભાયુ છે. […]

પંજાબ અને હરિયાણામાં 15 અને 16 જૂને ભારે વરસાદ પડવાની સંભાવના-હવામાન વિભાગે આપી ચેતવણી

હવામાન વિભાગે આપી ચેતવણી પંજાબ-હરિયાણામાં વરસાદની શક્યતા 15 અને 16 જૂને પડી શકે છે ભારે વરસાદ ચંદીગઢ: ભારત હવામાન વિભાગ (આઇએમડી) ના જણાવ્યા મુજબ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 15 અને 16 જૂને ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 48 કલાક દરમિયાન ચંદીગઢ સહિત પંજાબ, હરિયાણામાં છૂટાછવાયા ભારે વરસાદની સાથે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જારી […]

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીઃ વલસાડ અને નવસારીમાં વરસાદ

સુરત : ચાલુ વર્ષે અઠવાડિયા પહેલા ચોમાસા ઋુતુનો વિધિવત પ્રારંભ થયો છે. સામાન્ય રીતે દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં મુંબઈ કે સૌરાષ્ટ્રમાંથી વરસાદની ઍન્ટ્રી થાય છે જાકે ચાલુ વર્ષે વલસાડથી દક્ષિણ ગુજરાત સહિત રાજયમાં મેઘરાજાનું ધમાકેદાર રીતે આગમન થયું છે. વલસાડ અને નવસારી જિલ્લામાં વાદળ છવાયા વાતાવરણ વચ્ચે બુધવારે સવારેથી જ ધોધમાર વરસાદ તુટી પડતા અનેક […]

ગુજરાતમાં વરસાદની આગાહીઃ અમરેલી સહિત 16 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદ : રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થયા બાદ મેઘરાજાએ વલસાડથી ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે. ત્યારે આવતીકાલે અને પરમદિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના અન્ય ભાગમાં હાલ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. દરમિયાન આજે અમરેલી જિલ્લામાં […]

અમદાવાદમાં પ્રિ-મોન્સુન કામગીરીઃ રસ્તાઓ પર ભરાતા વરસાદી પાણીના સ્પોટ નક્કી કરાયાં

અમદાવાદઃ રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી સરૂ થઈ ગઈ છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ પણ પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરી છે. શહેરના મેયર, ડેપ્યુટી મેયર સહિત હોદ્દેદારો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે પાલડી ખાતે પ્રિ- મોન્સૂન બેઠક યોજાઈ હતી. શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ અને અન્ય સમસ્યાઓના ઉકેલ માટે મળેલી બેઠકમાં કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારો વોટર સપ્લાય […]

ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂઃ પાંચ દિવસમાં સામાન્ય વરસાદની આગાહી

અમદાવાદઃ ભારતમા ચોમાસુ બેસી ગયું છે હાલ ચોમાસુ આગળ વધી રહ્યું છે. તા. 12થી 14મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની શકયતા છે. દરમિયાન હાલ પ્રિમોન્સૂન એક્ટિવીટી જોવ મલે છે. જેના કારણે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગહી વ્યક્ત કરાઈ છે. 11 જૂનથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. જેને […]

ચોમાસુ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પહોચ્યું, ભારે પવન અને વરસાદની આગાહી

ચોમાસુ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પહોંચ્યું  ગુજરાતમાં પણ થોડા દિવસમાં આગમન થવાની તૈયારી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે પવન ફૂંકાવાની આગાહી મુંબઈ : ચોમાસાને હવે વધારે સમય બાકી નથી. દેશના કેટલાક રાજ્યોમાં તો ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે અને હવામાન વિભાગ દ્વારા તો કહેવામાં આવ્યું છે કે તે મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી તો પહોંચી ગયું છે. […]

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભઃ બનાસકાંઠામાં અઢી ઈંચ વરસાદ

અમદાવાદઃ દેશમાં ચોમાસાની એન્ટ્રી વખતે ગુજરાતમાં આજે કેટલાંક ભાગોમાં હવામાનમાં પલ્ટો થયો હતો. બનાસકાંઠા-સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં તો અડધાથી અઢી ઈંચ વરસાદ પણ પડયો હતો.ભારતમાં જુનથી સપ્ટેમ્બર સુધી ચાલતા નૈઋત્ય ચોમાસાની એન્ટ્રી કેરળથી થાય છે. ગુજરાત સુધી પહોંચવામાં 20 દિવસ થાય છે. ચાલુ વર્ષે 15 થી 20 જુન દરમિયાન ગુજરાતમાં ચોમાસું પ્રવેશવાની આગાહી વચ્ચે કેટલાંક ભાગોમાં […]

ગુજરાતમાં ચોમાસાના વિધિવત્ આગમન પહેલા જ વરસાદના હળવા ઝાપટાં પડશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 20 જૂન બાદ મેઘરાજાની વાજતેગાજતે પધરામણી થશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ટુંક સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ પ્રારંભ થવાની તૈયારી છે. જેના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં 4થી 6 જુન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code