1. Home
  2. Tag "Rain"

વરસાદની આગાહી વચ્ચે ડાંગમાં માવઠુ, ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી વચ્ચે આજે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ વાદળો વચ્ચે ડાંગમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેથી ખેડૂતો ચિંતિત બન્યાં હતા. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની ફરી એક વધુ આગાહી કરી છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ […]

ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, સરકારની સહાયની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના શહેરો-નગરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યાં હતા. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે, ચિંતિત ખેડૂતોની મદદ રાજ્ય સરકાર આવી છે. તેમજ સરકારે નુકસનીનું વળતર ચુકવવા માટે નિર્ણય લીધો […]

ગુજરાતના કેટલાક શહેરો-નગરોમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં વરસાદ વરસ્યો હતો. જો કે, આગામી તા. 12 અને 13મી ડિસેમ્બરના રોજ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાં સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ […]

ગીર સોમનાથ પંથકમાં વાતાવરણ બદલાયું – ઠંડી હવા સાથે આખી રાત ઘીમી ધારે વરસાદ વરસ્યો  

ગીર સોમનાથમાં વરસાદી માહોલ આખી રાત ઘીમી ઘારે વરસાદ વરસ્યો વાતાવરણમાં ઠંડક ફેલાઈ સમગ્ર દેશમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, વિતેલા દિવસે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં કાલ સાંજથી ઘીમી ઘારે વરસાદનું આગમન થયું હતું, વિતેલી રાત દરમિયાન આશરે 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, વાતાવરણમાં ઠંડક પસરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code