બિપરજોય વાવાઝોડાને લીધે ગોંડલ- ઉપલેટામાં ધોધમાર વરસાદ, ભારે પવનથી મકાનોના પતરાં ઉડ્યા
રાજકોટઃ બિપરજોય વાવઝોડાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેતપુર, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, પંથકમાં પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.ગત રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડતા લોકોમાં થોડો ગભરાટનો માહોલ સર્જાયો હતો. કાચા મકાનો અને નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને તંત્રએ સાવચેત કરી દીધા હતા. ઉપલેટા […]