ગુજરાત સરકારનો નિર્ણયઃ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જતી એસ.ટી.બસો બંધ કરાઈ
ગુજરાતના પડોશી રાજ્યોમાં લોકડાઉન એસટી સેવાને પડી અસર યોગ્ય પ્રવાસી નહીં મળતા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા અનેક રાજ્યોમાં લોકડાઉન નાખવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ સહિત 29 શહેરો-નગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો […]


