1. Home
  2. Tag "Rajasthan"

રાજસ્થાનના જેસલમેરમાં પ્રવાસીઓથી ભરેલી બસને દૂર્ઘટના નડી, ત્રણના મોત

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન સરહદ નજીક જેસલમેર જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. એક બસ કરંટની ઝપટમાં આવતા બસમાં સવાર 8 મુસાફરો ગંભીર રીતે દાઝ્યાં હતા. જ્યારે 3ના મોત થયા હોવાનું જાણવા મળે છે. પાંચ વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. જે પૈકી એકની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. સીએમ અશોક ગેહલોતે દુર્ઘટના પર દુખ વ્યક્ત […]

રાજસ્થાનના કરૌલીમાં 7 એપ્રિલ સુધી લંબાવાયું કર્ફ્યુ,DM એ કહ્યું-હજુ સ્થિતિ સામાન્ય નથી

કરૌલીમાં 7 એપ્રિલ સુધી કર્ફ્યુ લંબાવાયું DM એ આદેશ જાહેર કર્યા કહ્યું – હજુ હાલત સામાન્ય નથી   જયપુર:રાજસ્થાનના કરૌલીમાં હિંસા બાદ આ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું છે. વર્તમાન પરિસ્થિતિને જોતા ડીએમએ આ વિસ્તારમાં કર્ફ્યુ 7 એપ્રિલ સુધી લંબાવ્યો છે.તેમનું કહેવું છે કે,કરૌલીમાં હજુ પણ સ્થિતિ સામાન્ય નથી અને વહીવટીતંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. […]

રાજસ્થાન ફરવાનો પ્લાન બનાવો છો? તો જાણી લો ખર્ચ વિશે

રાજસ્થાન પ્રવાસ – પધારો મારે દેશ રાજસ્થાનની ટ્રીપ સસ્તી અને મસ્ત ઓછા રૂપિયામાં ફરવા મળશે વધારે જગ્યા રાજસ્થાનમાં ફરવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, તે રાજ્યમાં મોટી સંખ્યામાં એવા સ્થળો પણ છે કે જે પ્રવાસીઓને વધારે પસંદ આવે છે. પ્રવાસીઓ આ સ્થળ પર એટલા માટે પણ ફરવા આવતા હોય છે કારણ […]

રાજસ્થાનઃ ચિત્તોડગઢમાંથી 3 આતંકવાદીઓ હથિયારો સાથે ઝડપાયાં

નવી દિલ્હીઃ રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી પોલીસે ત્રણ આતંકવાદીઓને ઝડપી લઈને તેમની પાસેથી મોતનો સામાન મળી આવ્યો હતો. આતંકવાદીઓ પાસે આરડીએક્સ મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે ત્રણેય આતંકવાદીઓની અટકાયત કરીને ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમના અન્ય સાગરિતોને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી […]

રાજસ્થાનમાં ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના વિરોધના પગલે કલમ 144 લાગુ કરવામાં આવી

રાજસ્થાનમાં કાશ્મીર ફાઈલ્સ મુવીનો વિરોધ વિરોધના પગલે 144ની કલમ લાગુ પ્રશાસને આપ્યો આદેશ જયપુર :રાજસ્થાનના કોટામાં થિયેટરોમાં ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સનું સ્ક્રિનિંગ થઈ રહ્યું છે અને આ ફિલ્મને લઈને થઈ રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ 22 માર્ચથી 21 એપ્રિલ સુધી જિલ્લામાં કલમ 144 લાગુ કરવાનો સોમવારે આદેશ આપ્યો છે. રાજસ્થાનના કોટામાં આજથી એટલે કે 22 […]

રાજસ્થાનઃ સોશિયલ મીડિયા ઉપર યુવતીના નામે યુવાનોને ફસાવીને નાણા પડાવતા પિતા-પુત્ર ઝડપાયાં

જયપુરઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ વધવાની સાથે સાયબરહ ક્રાઈમના બનાવોમાં પણ વધારો થયો છે. દરમિયાન રાજસ્થાનમાં યુવતી નામે સોશિયલ મીડિયા ઉપર મિત્રતા કરીને યુવાનોને ફસાવનારા પિતા-પુત્રને પોલીસે ઝડપી લીધા હતા. આ બંને અશ્લિલ ચેટ કરવાની સાથે યુવાનોના અશ્લિ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને નાણા પડાવતા હતા. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. […]

પ્રવાસ: રણપ્રદેશ રાજસ્થાનમાં ફરવા જાવ તો આ જગ્યાઓ ફરવાનું ન ભૂલતા

રાજસ્થાનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા આ જગ્યાએ ફરવા જરૂર જવું જોઈએ ફરવા જાવ તો આ જગ્યા ફરવાનું ભૂલતા નહીં રાજસ્થાનમાં પ્રવાસીઓ આમ તો મોટી સંખ્યામાં આવતા હોય છે, તેની પાછળનું કારણ પણ છે કે તે રાજ્યમાં કેટલીક એવી જગ્યાઓ છે કે જે ફરવા માટે બેસ્ટ છે અને લોકોને પસંદ આવે તેમ પણ છે. રાજસ્થાનમાં પ્રવાસન […]

રાજસ્થાનઃ CM અશોક ગહલોતના કાફલામાં અજાણી કાર ઘુસી, કાર ચાલકની અટકાયત

જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરના એરપોર્ટ પોલીસ વિસ્તારમાં એક કાર ચાલકે વીઆઈપી મુવમેન્ટમાં રૂટ લાઈનને તોડીને મુખ્યમંત્રી અશોક ગહલોતના કાફલામાં પોતાની કાર ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિયંકા ગાંધીને એરપોર્ટ મુકીને સીએમ ગહલોત પરત જઈ રહ્યાં ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન કાર ચાલકેને રોકવાનો જયપુર ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલે પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે વાહન અટકાવવાને […]

રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કેન્દ્ર જયપુરથી 92 કિમી દૂર

રાજસ્થાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા કેન્દ્ર જયપુરથી 92 કિમી દૂર લોકોમાં ભયનો માહોલ જયપુર: રાજસ્થાનમાં આજે સવારે કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાણકારી અનુસાર ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી છે. સીકર અને ફતેહપુરમાં લગભગ લોકોએ ત્રણ સેકન્ડ સુધી આંચકાનો અનુભવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ન્યુઝીલેન્ડમાં અનુભવાયા આંચકા હતા. […]

રાજસ્થાનઃ 4 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી હત્યા કરનારા હત્યારાને કોર્ટે ફરમાવી ફાંસીની સજા

નવી દિલ્હીઃ જયપુરમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં પોક્સો કોર્ટના જયપુર જિલ્લા ન્યાયાધીશ સંદીપ શર્માએ આરોપી સુરેશને ફાંસીની સજા સંભળાવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રથમ વખત આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જયપુર જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ ફાંસીનો આ પહેલો કેસ છે. માસૂમ પર બળાત્કાર ગુજાર્યા બાદ આરોપીએ તેણીને તળાવમાં ડુબાડીને મારી નાખી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code