1. Home
  2. Tag "rajiv gandhi"

રાજીવ ગાંધીની આજે 32મી પુણ્યતિથિ,રાહુલ અને પ્રિયંકા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી : દેશ આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની 32મી પુણ્યતિથિએ યાદ કરી રહ્યો છે. રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને અન્યોએ દિલ્હીની વીર ભૂમિ ખાતે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ […]

પૂર્વ પીએમ રાજીવ ગાંધી હત્યા કેસમાં 6 આરોપીઓને મુકત કરાશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નલિની અને આરપી રવિચંદ્રન સહિત છ આરોપીઓને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના તમામ છ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ દોષિતોમાં નલિની અને આરપી રવિચંદ્રનનો પણ સમાવેશ થાય છે જેમણે રાજીવ ગાંધીની […]

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંઘીની આજે જન્મજયંતિ- પીએમ મોદી સહીત રાહુલ ગાંઘી એ પાઠવી શ્રદ્ધાંજલી

પૂર્વ પીએમ રાજીવ ગાંઘીની આજે જન્મજયંતિ પીએમ મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી દિલ્હીઃ- દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંઘીની આજે જન્મજયંતિ છે, તેમનો જન્મ તા. 20મી ઓગસ્ટ 1944માં થયો હતો. તેમની ગણતરી દેશના સૌથી યુવા વડાપ્રધાન તરીકે થતી આવી છે..પોતાના શાસન દરમિયાન રાજીવ ગાંધીએ 21મી સદીના આધુનિક ભારતના નિર્માણનો પાયો નાખ્યો હતો ત્યારે આજના આ ખાસ દિવસે વડાપ્રધાન […]

હવે ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધીને બદલે મેજર ધ્યાનચંદના નામે અપાશે, PM મોદીએ જાહેરાત કરી

હવે ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધીને નામે નહીં અપાય હવે ખેલ રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદના નામે અપાશે પીએમ મોદીએ ટ્વીટ મારફતે કરી જાહેરાત નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકીની મહિલા અને પુરુષ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે ત્યારે આપણી રાષ્ટ્રીય રમતને પ્રોત્સાહન આપવાની સાથોસાથ અન્ય રમતો તેમજ ખેલાડીઓનો જોશ અને જુસ્સો વધારવા માટે ભારત સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code